Satya Tv News

મર્હુમ ઉસ્માન પટેલની પેનલના 4 સભ્યોનો વિજય

ઉસ્માન ભાઈ ના નિધન બાદ સરપંચ પદ ની બેઠક છે ખાલી

ભરૂચ_ જિલ્લાના વાગરા તાલુકાના ઓરા ગામના સરપંચ તરીકે સંજય સિંહ__ વિજેતા

ભરૂચ_ જિલ્લાના ભરૂચ તાલુકાના ઝંઘાર_ ગામના સરપંચ તરીકે ટીના બેન વસાવા_ વિજેતા

ભરૂચ_ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના તેલવા_ ગામના સરપંચ તરીકે હુસેના બીબી મલેક__ વિજેતા

YouTube player

ભરૂચ_ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મોટા સાંજા_ ગામના સરપંચ તરીકે સાવિત્રી બેન વસાવા__ વિજેતા

ભરૂચ_ જિલ્લાના વાલિયા તાલુકાના ભરાડીયા_ ગામના સરપંચ તરીકે વિદ્યા બેન વસાવા_ વિજેતા

error: