ભરૂચ તાલુકાના નંદેલાવ ગામની હદમાં થયેલ ગેરકાયદેસર બાંધકામ તોડવાના હુકમ છતાં બોડા તંત્ર દ્વારા કાર્યવાહીમાં ઢીલાશ કરી બિલ્ડરને બચાવવાના પ્રયાસોને રોકવા તેમજ સત્ય ઉજાગર કરવા RTI એક્ટિવિસ્ટ ગ્રુપ દ્વારા માંગલ્ય કોમ્પ્લેક્સ ખાતે પ્રેસ કોંફરન્સનું આયોજન કરવામાં આવ્યું.
જર્નાસ્લીટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ