Satya Tv News

કામરેજ ના આંબોલી ખાતેબાયો ડીઝલનું વેચાણ ચાલતું હોવાની ફરિયાદ
મામલતદાર અને તેમની ટીમ દ્વારા પેટ્રોલ પંપ સીલ
પેટ્રોલ પંપ પર રેડ કર્તા પાંચ હજાર લીટર જેટલો જઠ્ઠો મળી આવ્યો

કામરેજ તાલુકાના આંબોલી ખાતે બાયો ડીઝલ નું વેચાણ ચાલતું હોવાની ફરિયાદ નાં આધારે મામલતદાર અને તેમની ટીમ દ્વારા પેટ્રોલ પંપ સીલ કરવામાં આવ્યું હતું

કામરેજ તાલુકાના આંબોલી ખાતે માઈ – ઇકો એનર્જી કંપની નાં પેટ્રોલ પંપ પર બાયો ડીઝલ નું વેચાણ ચાલતું હોવા થી… વિજયભાઈ રામજીભાઈ ખુંટ નામ નાં વ્યક્તિએ કલેકટર, મામલતદાર અને પોલીસ ને ફરિયાદ કરી હતી. મામલતદાર અને તેમની ટીમ દ્વારા ફરિયાદ નાં આધારે આંબોલી ખાતે આવેલ માઈ-ઇકો એનર્જી કંપની નાં પેટ્રોલ પંપ પર રેડ કર્તા પાંચ હજાર લીટર જેટલો જઠ્ઠો મળી આવ્યો હતો. ફરિયાદી અને મામલતદાર ની હાજરીમા ડીઝલ નાં સેમ્પલો લઇ તેમજ ડીઝલ ની ટાંકીઓ અને નોઝલ સીલ કરી હતી. આગળ ની વધુ તપાસ હાથ ધરી હતી..

જર્નાસ્લીટ વિવેક રાઠોડ સત્યા ટીવી , કીમ

error: