Satya Tv News

કરજણ તાલુકાના વલણ ખાતે યોજાઈ રકતદાન શિબિર
રક્તદાતાઓએ મોટી સંખ્યામાં કર્યું રકતદાન
યુવાનોએ રકતદાન કરી આપ્યો એક અનુપમ સંદેશ

કરજણ તાલુકાના વલણ ખાતે ભાજપ યુવા મોરચા તરફ થી તાલુકા પંચાયત સદસ્ય મોહસીન જોલી ના માર્ગદર્શન હેઠળ વલણ હાઈસ્કૂલ ખાત રકતદાન શિબિર યોજાઇ હતી.

કરજણ તાલુકાના ધારાસભ્ય અક્ષય પટેલ લઘુમતી મોરચાના યુવા તાલુકા સદસ્ય મોહસીન જોલી સહિત આગેવાનોએ રકતદાન શિબિરમાં ઉપસ્થિત રહી રકતદાન શિબિર ને સફળ બનાવી હતી.આ આયોજિત રકતદાન શિબિર માં વલણ ગામનાં ૭૦ થી ૭૫ યુવાનોએ રકતદાન કરી એક અનુપમ સંદેશ આપ્યો હતો.

વિડિઓ જર્નાલિસ્ટ નિમેષ ચૌહાણ સાથે સત્યા ટીવી કરજણ

error: