Satya Tv News

સુરતમાં થયો અનોખા ચશ્માનો આવિષ્કાર
વાહન ચલાવતી વખતે ખાસ કામ લાગશે આ ચશ્માં
ઊંઘ આવશે તો એલાર્મ વાગતાની સાથે ડ્રાઇવરની ઊંઘ ઉડી જશે
ચશ્માંને લઇ હવે અકસ્માતોની સંખ્યામાં થશે ઘટાડો


ગાડી ચલાવતા સૌથી વધુ અકસ્માતો થતા હોય એના અકસ્માતોમાં મોટા પ્રમાણમાં લોકો ના જીવતા હોય છે. જ્યાં સુરતમાં એક એવા ચશ્માં બનાવ્યા છે જેમાં ચશ્મા પહેરીને જો કોઈ ડ્રાઈવર ગાડી ચલાવે અને તેને ઊંઘ આવી જાય અથવા તો સુઈ જાય તો એલાર્મ વાગતાની સાથે ડ્રાઇવરની ઊંઘ ઊડી જાય છે અને સાથે ગાડીમાં બેઠેલા લોકોને પણ સતર્ક કરી દે છે જેને લઇને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે


દેશભરમાં સૌથી વધારે અકસ્માતમાં લોકોના મૃત્યુ થયા હોવાની વિગતો સામે આવતી હોય કે અકસ્માતો દિવસ અથવા રાત્રી દરમિયાન ડ્રાઈવરને ઝોકુ આવી જતા અકસ્માત થાય છે જેમાં અનેક લોકોના મોત થતા હોય છે ત્યારે સુરતના એક યુવાને આ અકસ્માત અટકાવવા માટે અનોખા પ્રકારના ચશ્માં બનાવ્યા છે પોતાના પિતાના મિત્રની જ જેટલી ગાડીઓ હતી અને ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલા હતા તેમને ત્યાં અકસ્માતમાં ત્રણ ગાડી અને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું જોકે અકસ્માતમાં કોઈ ના મોતના સમાચાર સામે આવ્યા હતા પર અકસ્માત માટે જવાબદાર ડ્રાઈવરને ગાડી ચલાવતા દરમિયાન ઊંઘ આવી ગયા અને વિગતો સામે આવી હતી ત્યારબાદ પિતા ના કહેવા બાદ સુરતના સુખી અને એ કેવા પ્રકારના ચશ્માં બનાવ્યા છે કે જે ચશ્મા પહેરીને જો કોઈ ડ્રાઈવર ગાડી છે અને કદાચ તેની ઊંઘ આવી જતાં તેની આંખ બંધ થઈ જાય ત્યારે સેન્સર વાર્તાની સાથે એલારામ એવું લાગે છે જેને લઇને ડ્રાઇવરની ઉંઘ ઉડી જાય છે અને ગાડીમાં બેઠેલા તમામ લોકો સતર્ક થઈ જાય છે જોકે આ યુવાનને ત્રણ મહિનાની મહેનત એ માત્ર 900 રૂપિયા ખર્ચવા તૈયાર કર્યા છે હજુ પણ કહી શકાય ચશ્માં મોટા પ્રમાણમાં કામ બાકી છે પણ હાલ આ યુવાને બનાવેલા ચશ્મા ડ્રાઇવરો માટે સૌથી મહત્વના સાબિત થાય એમ છે કારણ કે મોટેભાગે ટ્રાવેલ્સની ગાડીઓમાં ડ્રાઇવરો દિવસ-રાત ગાડી ચલાવતા હોય છે.
ત્યારે બસમાં ડ્રાઈવર અને ઊંઘ આવે છે તો 5 મિનિટની અંદર જ આરામ મળી જાય છે અને ઊંઘ ઊડી જાય છે ત્યારે આ ચશ્માં જો બજારમાં આવી જાય તો ચોક્કસ પણે પ્રાઇવેટના ધંધા સાથે સંકળાયેલા અને ખાસ કરીને ડ્રાઇવિંગ કરી પોતાનું ગુજરાન ચલાવતા ડ્રાઇવર અકસ્માત ઓછા થાય અથવા કહી શકાય નહિવત પ્રમાણમાં અકસ્માત થશે કે મોટા પ્રમાણમાં ઘટના ડ્રાઈવરને ઊંઘ આવતાની સાથે થતા હોય છે ત્યારે આ ચશ્મા ડ્રાઇવરો માટે આશીર્વાદ રૂપ સાબિત થઇ શકે એમ કે જો કે આ બધી જગ્યાએથી ઓફર આવી છે પણ આ યુવક આ ચશ્માં માત્રને માત્ર પોતાના પિતાના કહેવા પર બનાવ્યા છે સુરતની એક ખાનગી શાળામાં ધોરણ 11માં અભ્યાસ કરે છે અને તેની સફળતાને લઇને તેમના વિસ્તાર અને પરિવારમાં લોકો ગર્વ અનુભવી રહ્યા છે

વિડીયો જર્નાસ્લીટ અક્ષય વાઢેર સાથે સત્યા ટીવી સુરત

error: