વસંતપંચમીની ઉજવણી કરી અને ભારતરત્ન લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
રાઈડનો બિજો હેતુ ભરૂચની જનતાને ફિટનેસ સંદેશ આપવાનો હતો
વસંત પંચમી ના પાવન પર્વ ને ઉજ્વ્વા તથા ભારત રત્ન સ્વર કોકિલા લતા મંગેશકર ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુથી ભરૂચ સાઇક્લિસ્ટ ના કુલ 21 સાયકલ સવારોએ તારીખ 6 / 2/ 2022 ના રોજ કુલ 100 કિલોમીટરની સાયકલ સવારી કરી હતી .
વસંત પંચમી ના પાવન પર્વ ને ઉજ્વ્વા તથા ભારત રત્ન સ્વર કોકિલા લતા મંગેશકર ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુથી ભરૂચ સાઇક્લિસ્ટ ના કુલ 21 સાયકલ સવારોએ તારીખ 6 / 2/ 2022 ના રોજ કુલ 100 કિલોમીટરની સાયકલ સવારી કરી હતી .ભરૂચ હરિહર સંકુલ થી સાવરે 5 વાગે કુલ 21 સાયકલ સવારોએ નારેશ્વર જાવા પ્રસ્થાન કર્યું. નારેશ્વર પોંચી શ્રી રંગ અવધૂત મહારાજ ના દર્શન કરી વસંત પંચમી ની ઉજવણી કરી અને ભારત રત્ન સ્વર કોકિલા લતા મંગેશકર ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.આ રાઈડ નો બિજો હેતુ ભરૂચ ની જનતા ને ફિટનેસ સંદેશ આપવા માટે પણ હતો.100 કિલોમીટરની આ રાઈડ માં ભરૂચ સાઇક્લિસ્ટ ના ગ્રુપ સભ્યો સૌરભ મહેતા, મહેશ ડોડિયા, આયુષ ડોડિયા, મનીષ પંચોલી, દેવદત્ત પટેલ, સંજય બિનીવાલે, પ્રજ્ઞેશ પટેલ, દિવ્યેશ મિસ્ત્રી, ભૂપેન્દ્ર સિદ્ધાણી, રિફુલ રાઠોડ, જતેન્દ્ર ચૌધરી, દિલીપકુમાર પટેલ, અર્જુનસિંહ ઢીંગરા, કૃષ્ણ સિંહ, ડી.કે. પટેલ, રૂદ્ર પટેલ, મેહુલસિંહ રાજ, પરમ ભટ્ટ, સ્નેહલ ઓઝા, દીપ સુરતી, કરણ સિંહ, જોડાયા હતા.
વિડિઓ જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સાથે સત્યા ટીવી ભરૂચ