Satya Tv News

એક અહેવાલ પ્રમાણે યુક્રેન પરના હુમલામાં બેલારૂસ રશિયાનો સાથ આપી શકે છે

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થશે કે નહીં તે અંગે આજે બપોર સુધીમાં નિર્ણય લેવાઈ શકે છે. હકીકતે આજે બેલારૂસ ખાતે રશિયા અને યુક્રેન વચ્ચે વાતચીત થશે. ભારતીય સમયાનુસાર બપોરે 03:30 કલાકે આ મીટિંગ યોજાશે. 

બેલારૂસ ખાતેથી વિદેશ મંત્રાલયે એક ફોટો ટ્વિટ કરીને રશિયા-યુક્રેન મીટિંગ માટે મંચ તૈયાર થઈ ગયો હોવાની જાણકારી આપી હતી. હવે માત્ર બંને દેશના ડેલિગેશનની રાહ જોવાઈ રહી છે. 

error: