Satya Tv News

દિવ્યજીવન સંઘ હોલ ખાતે રક્તદાન કેમ્પ આવ્યો યોજવામાં

બ્લડની જરૂરિયાતને પૂર્ણ કરવાના ઉદેશ્યથી રક્તદાન કેમ્પ

વિવિધ સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પ

મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું
દિવ્યજીવન સંઘ હોલ ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તનું દાન કર્યું હતું.
ભરૂચની ત્રણ સેવાભાવી સંસ્થા દ્વારા દિવ્ય જીવન સંઘ હોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું,સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ,જે.સી.આઈ ભરૂચ તેમજ સાયકલીસ્ટ ગ્રુપ દ્વારા સિવિલ હોસ્પિટલ ના સહયોગથી રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.જેમાં ત્રણેય સંસ્થાના હોદ્દેદારો અને સભ્યો હાજર રહ્યા હતા.

વિડિઓ જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સાથે સત્યા ટીવી ભરૂચ

error: