કુલ રૂ. ૪૨૩.૧૨કરોડની સામે રૂ. ૨૭૪.૩૪ કરોડના અંદાજીત ખર્ચને બહાલી આપાઈ
જિલ્લા પંચાયત નર્મદા જિલ્લા પંચાયત નર્મદાની તા. ૨૮-૦૩-૨૦૨૨ ના રોજ સામાન્ય જિલ્લા પંચાયત ના પ્રમુખ પર્યુષાબેન વસાવા ના અધ્યક્ષ સ્થાને સદસ્યોંની ઉપસ્થિતીમા સામાન્યસભા મળી હતી.જેમા ૨૦૨૧-૨૨ ના વર્ષનું સુધારેલ અંદાજપત્ર તથા સને ૨૦૨૨-૨૩ ના વર્ષનુ મુળ અંદાજપત્ર રજુ કરવામાં આવ્યુ હતું.
જેમાં આગામી નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે અંદાજીત ઉઘડતી સિલક રૂ.૧૪૮.૯૦ કરોડ તથા રૂ. ૨૭૪.૨૨ કરોડનીસરકાર તરફથી અંદાજીત આવક મળી કુલ રૂ. ૪૨૩.૧૨કરોડની સામે રૂ. ૨૭૪.૩૪ કરોડના અંદાજીત ખર્ચને બહાલ
રાખી પુરાંત લક્ષી બજેટ મંજુર કરવામા આવ્યુ હતું.
વિડીયો જર્નાલિસ્ટ જ્યોતિ જગતાપ, સત્યા ટીવી રાજપીપલા