Satya Tv News

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ વધી રહી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે, જેમાં હિજાબ પહેરેલી એક વ્યક્તિએ સોપોરમાં CRPF બંકરની સામે પેટ્રોલ-બોમ્બ ફેંક્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં હિજાબ પહેરેલી એક વ્યક્તિ પેટ્રોલ-બોમ્બ ફેંકતી જોવા મળી રહી છે. વીડિયોમાં CRPFના જવાનો પેટ્રોલ-બોમ્બને કારણે બંકરમાં લાગેલી આગને ઓલવતા જોવા મળે છે.

error: