મહારાષ્ટ્રમાં નવો વિવાદ શરૂ મસ્જિદોમાં વાગતા લાઉડસ્પિકર સામે વાંધો તાત્કાલિક ધોરણે બંધ કરવાની માગ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના તરફથી મસ્જિદોમાં લાઉડસ્પિકરોની ફુલ અવાજ પર વાંધો ઉઠાવામાં આવ્યો છે. એમએનએસ પ્રમુખ રાજ ઠાકરે મસ્જિદોના લાઉડસ્પિકર બંધ કરાવાની માગ કરતા એક રેલીનું આયોજન કર્યું હતું.