Satya Tv News

આમોદ તાલુકા ની પ્રાથમિક શાળા શિક્ષણ ક્ષેત્રે અને સાથે અન્ય પ્રવૃત્તિ માં સતત ઉજળો દેખાવ કરી રહી છે.જિલ્લા માં શ્રેષ્ઠ શાળા નું બિરુદ પણ મેળવી ચુકી છે.આટલે થી નહિ અટકતા શાળા ની ધોરણ – ૬ ની વિદ્યાર્થીની રેહનુમાબાનું સીરાજ પટેલે શાળા નું અને ગામનું નામ રોશન કર્યું છે.વિદ્યાર્થીની એ ગુજરાત સરકાર તરફથી લેવાયેલ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ૨૦૨૧-૨૨ તાલુકા માં બીજો નંબર મેળવી સિદ્ધિ હાંશલ કરતા શાળા પરિવાર અને ગ્રામજનો એ અભિનંદન પાઠવ્યા હતા.છાત્રા શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોઉત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.

જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સત્યા ટીવી વાગરા

error: