Satya Tv News

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા મશીન હોલની સાફ સફાઈ

અંદર ગ્રાઉન્ડ ડ્રેનેજના મેન્ હોલ મશીન હોલની સાફ સફાઈ માટે રોબોટ

અત્યાધુનિક સોલરઓપ રેટેડ મશિન હોલ રોબોટ ભરૂચ નગરપાલિકાને આપ્યું

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સબીલીટી ( CSR) અંતગ્રત તેમજ ગુજરાત ( CSR ) ઓથોરિટીના સંયુક્ત પ્રયાસોથી અંદર ગ્રાઉન્ડ ડ્રેનેજના મેન્ હોલ મશીન હોલની સાફ સફાઈ માટે અત્યાધુનિક સોલરઓપ.રેટેડ મશિન હોલ રોબોટ ભરૂચ નગરપાલિકાને આપવામાં આવેલ

હાલમાં ભરૂચ નગરપાલિકાના વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તેમજ અમૃત મિશન અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ યોજના એસટીપી ની કામગીરી પ્રગતિ હેઠળ છે તે અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજનું કામ હવેથી રોબોટ દ્વારા સફાઈ કરવામાં આવશે

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ભરૂચ

error: