Satya Tv News

સુરત સીટી બસ નજીકની હોટલમાં ઘુસી

ડ્રાઈવર સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત

મુસાફરી કરતા મુસાફરો અકસ્માતમાં થયા ઘાયલ

સુરતની સિટી બનશે આજે દિલ્હી ગેટ નજીક સ્ટેશન વિસ્તારમાં અચાનક એક કારને અડફેટમાં લીધા બાદ હોટલ માં ઘુસી ગઈ હતી જેને લઇને સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો બસમાં બેઠેલા મુસાફરોને નાની-મોટી ઈજા થતા તેમને ૧૦૮ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે સમગ્ર ઘટના હોટલમાં રહેલા સિટીમાં ક્યાં જવા પામી હતી બસની બ્રેક ફેઇલ થઇ ગયા હોવાની વાત ડ્રાઈવર દ્વારા કહેવામાં આવી રહી છે

સુરત મહાનગરપાલિકા સંચાલિત સીટી બસ અને BRTS બસ શહેર ના રસ્તા પર બેફામ ગતિએ દોડતી જોવા મળે છે જોકે આ બસો શહેરમાં દર પંદર દિવસે અકસ્માત મા લોકોના જીવ પણ જતા હોય છે ત્યારે આજરોજ બનેલી ઘટનાને લઇને વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી બસ નંબર 126 જે યુનિવર્સિટી થી સુરત રેલ્વે સ્ટેશન જઈ રહી હતી ત્યારે દિલ્હી ગેટ નજીક બસ અચાનક ઊભેલી ગાડી સાથે ધડાકાભેર અથડાઈ અને નજીકની હોટલમાં પહોંચી ગઈ હતી જેને લઇને બસમાં બેઠેલા તમામ મુસાફરોને નાની-મોટી ઈજા થઈ હતી.તમામને સારવાર અર્થે 108ની મદદથી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતના પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી ઘટનાની જાણ પોલીસ ને કરતા મહાનગરપાલિકા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા ત્યારે જાણકારી મળી હતી કે ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત થયો હતો જોકે કોઇ મોટી દુર્ઘટના ટળી હતી અધિકારીઓના આવી જતાં તેઓ બેભાન થઈ ગયા હતા જેને લઈને આ અકસ્માત થયો છે પરંતુ જે રીતે અકસ્માત સર્જાયો છે તે જોતા અચૂક એક મોટી દુર્ઘટના ટળી એવું ચોક્કસ કહી શકે. કાંકરિયા વિસ્તારમાં સવારના સમયે લોકો મોટી સંખ્યામાં સુરત રેલવે સ્ટેશન પર બહારગામથી આવતા હોય તેને મોટી સંખ્યામાં લોકો રોડ પર હાજર હોય છે આ અકસ્માત થયો છે તે સમયે કોઈ નહિ હોવાને લઇને મોટી દુર્ઘટના સાથે લોકોના જીવ બચ્યા છે ત્યારે આ મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે ત્યારે ભરૂચના અકસ્માત સીસીટીવી હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થવા પામ્યા છે

વિડિઓ જર્નાલિસ્ટ અક્ષય વાઢેર સાથે સત્યા ટીવી સુરત

error: