Satya Tv News

ભરૂચ જિલ્લામાં કાર્યરત ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોને તાત્કાલીક પડતી ઈમરજન્સી સેવાઓ માટે રૂ .18 લાખના ખર્ચે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગને એક એમ્બ્યુલન્સ ફાળવવામા આવી છે ભરૂચના ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા જીલ્લામાં મહિલાઓ અને બાળકોના શિક્ષણ , આરોગ્ય , આજીવિકા , કોવિડ રીલીફ જેવી અનેક વિવિધ પ્રવૃતિઓ સમાજિક ઉત્થાન માટે વર્ષ 2001 થી કાર્યરત છે . જેમાં અભિવૃત્તિ કરતા ભરૂચ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં સરકારની આરોગ્યની સુવિધા મા વધારો કરાતા ગ્રામ વિકાસ ટ્રસ્ટ ના સ્થાપક ટ્રસ્ટી રમેશ કાસોન્દ્રા દ્વારા છેવાડા ગ્રામજનોને આરોગ્ય માટેની તાત્કાલીક સેવાઓ મળી રહે એ માટે જિલ્લા આરોગ્ય શાખા જીલ્લા પંચાયતને રૂ. 18 લાખની એમ્બ્યુલન્સ દાન આપવા આવી હત આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચોધરી , જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પા પટેલ , આરોગ્ય વિભાગના આરતી પટેલ , જિલ્લા મુખ્ય અધિકારી ડો.જે.એસ. દુલેરાએ એમ્બ્યુલન્સને લીલી ઝંડી બતાવી લોક સેવા માટે ખુલ્લી મુકવામા આવી હતી

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ભરૂચ

error: