Satya Tv News

હૈદરાબાદમાં 15 વર્ષીય છોકરાએ સિગારેટનું આખું પેકેટ પી લીધું અને ત્યારબાદ તે બેભાન થાય ગયો ,બાદમાં ગળા માં તીવ્ર દુખાવો થતા તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લાય જવામાં આવ્યો

ડોક્ટરોએ કહ્યું કે તે ફિલ્મ KGF ના રોકીભાઈના પાત્રમાંથી પ્રેરિત થયો હતો અને રોકીભાઈની જીવનશૈલી ની નકલ કરવાનું નક્કી કર્યું હતું

error: