Satya Tv News

સુકો ગાંજો ૪૧૩ગ્રામ, તથા ખેતરમાંથી ગાંજાના 60 લીલા છોડ નકિ.રૂ.૧,૧૪,૦૦૦/- તથા રોકડા રૂ.૩૦૨૦/- મળી કુલ કિ.રૂ,૧,૨૧,૧૫૦/-ના મુદ્દામાલ કબજે કરાયો

ડેડીયાપાડા પંથકમાથી સુકા ગાંજા તથા લીલા ગાંજા સાથે આરોપીનેએસ.ઓ.જી.નર્મદાપોલીસે ઝડપી પાડી સુકો ગાંજો ૪૧૩ગ્રામ, તથા
ખેતરમાંથી ગાંજાના 60 લીલા છોડ નકિ.રૂ.૧,૧૪,૦૦૦/- તથા રોકડા રૂ.૩૦૨૦/- મળી કુલ કિ.રૂ,૧,૨૧,૧૫૦/-
ના મુદ્દામાલ કબજે કરી આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

વિડિઓ જર્નલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા

error: