Satya Tv News

દુનિયાનું સૌથી મોટું દુ:ખ એ યુવાન પુત્રના અર્થીને ખભામાં લેવાનું છે. આ દુ:ખ ભાગ્યે જ કોઈ મા-બાપ ભૂલી શકે છે. પરંતુ બિહારમાં એક મા-બાપે પોતાના પુત્રની અર્થીને ખભો પણ આપી નથી શકતા, કારણ કે હોસ્પિટલ સ્ટાફે કહ્યું કે 50 હજાર લાવો અને પુત્રની લાશ લઈ જાઓ. અને હવે પુત્રનો મૃતદેહ લેવા માટે માતા-પિતાને ભીખ માંગવાની ફરજ પડી હતી

error: