સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાક માં અનરાધાર વરસાદ
ડી.પી.ફળીયાની જમીન અચાનક પાંચ ફૂટ નીચે ઘસી
માંગરોળના વડોલી ગામના ડી.પી. ફળિયાના લોકોની ઉંઘ હરામ
સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાક માં અનરાધાર વર્ષેલા વરસાદે માંગરોળના વડોલી ગામના ડી.પી. ફળિયાના લોકોની ઉંઘ હરામ કરી નાખી છે
વડોલી ગામના ડી.પી.ફળીયાના લોકો કેમ છે ટેન્શનમાં..જોકે રહીશોના ચહેરા પર દર જોવા મળ્યો. કેમકે ગઈ રાતે પડેલા અનરાધાર વરસાદમાં ડી.પી.ફળીયાની જમીન અચાનક પાંચ ફૂટ નીચે ઘસી ગઈ વૃક્ષો જમીનમાં ઘુસી ગયા RO પ્લાન નમી ગયો બ્લોક ઉખડી જમીન પાંચ ફૂટ બેસી ગઈ અને બે માળનું મકાન જોખમમાં આવી જતા સ્થાનિકો હરકત માં.આવી ગયા હતા ..મકાનમાં રહેતા લોકોને અને મકાનમાં ચાલતી ફાઇનાન્સ બેંકના કર્મચારીઓને તકેદારીના ભાગરૂપે મકાન ખાલી કરાવ્યુંહતું અને ટોકળી નદીના કિનારે બનાવેલી પ્રોટેક્શનવોલમાં મોટી તિરાડ.પડી ગઈ હતી . શું કહી રહ્યા છે વડોલી ગામના રહીશો.આંભળો તેમનાજ મુખે
વિડિઓ જર્નલિસ્ટ વિવેક રાઠોડ સાથે સત્યા ટીવી કિમ