Skip to main content

Satya Tv News

રોટરી કોમ્યુનિટી કોર્પ્સનાં નવા વર્ષના હોદ્દેદારોનો સપથ ગ્રહણ કાર્યક્ર્મ યોજાયો
ઝેનુદ્દીન કોન્ટ્રાકટર નવા આર.સી.સી.પ્રમુખ
નવા વરાયેલ પ્રમુખે આવનાર વર્ષના પ્રોજેક્ટની આપી માહીતી

સામજિક સેવા ક્ષેત્રે કાર્યરત ભરૂચ રોટરી કૉમ્યુનિટી કોપર્સ આર.સી.સી.નાં નવા વરાયેલ પ્રમુખ અને સભ્યોનો શપથ ગ્રહણ સમારંભ યોજાયો હતો..

નવા વર્ષના ભરુચ આર. સી.સી..ક્લબના શપથ ગ્રહણ વિધિ અમરસિગ બુનેટે કરાવી હતી.આ પ્રસંગે જે. પી. પટેલે સોને આવકાર આપ્યો હતો. ધ્રુવ જોષી અને ડો સેફુદ્દીન મુલ્લાં ને ક્લબનું માનદ સભ્ય પદ એનાયત કરવામાં આવ્યું હતું.નવા વરાયેલ પ્રમૂખ ઝેનુદ્દીન કોન્ટ્રાકટર અને માનદ મંત્રી જહાનવી દર્શન તેમજ ટીમ ના સભ્યો એ હોદ્દા ગ્રહણ કર્યા હતા. નવા વરાયેલ પ્રમુખે આવનાર વર્ષના પ્રોજેક્ટ ની માહીતી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મૃણાલ કાપડિયા એ કર્યું હતું

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ભરૂચ

error: