Satya Tv News

કોબીજનો ભાવ પેહલા 40 રૂપિયા પ્રતિ કિલો હતો, જે હાલ 60 પ્રતિ કિલો છે.
ભીંડાનો ભાવ પેહલા 80 રૂપિયા પ્રતિ કિલો હતો, જે હાલ 100 પ્રતિ કિલો છે.
ફ્લાવરનો ભાવ પેહલા 100 રૂપિયા પ્રતિ કિલો હતો, જે હાલ 120 પ્રતિ કિલો છે.
ટીંડોળાનો ભાવ પહેલા 100રૂપિયા પ્રતિ કિલો હતો, જે હાલ અત્યારે 120 પ્રતિ કિલો છે.
પરવરનો ભાવ પહેલા 80 રૂપિયા પ્રતિ કિલો હતો, જે હાલ 100 પ્રતિ કિલો છે.
રીંગણનો ભાવપહેલા 60 રૂપિયા પ્રતિ કિલો હતો, જે હાલ 80 પ્રતિ કિલો છે.
દુધીનો ભાવ પહેલા 40 રૂપિયા પ્રતિ કિલો હતો, જે હાલ 80 પ્રતિ કિલો છે.
મરચાનો ભાવ પહેલા 60 રૂપિયા પ્રતિ કિલો હતો, જે હાલ 80 પ્રતિ કિલો છે.
આદુનો ભાવ પહેલા 80 રૂપિયા પ્રતિ કિલો હતો, જે હાલ 120 પ્રતિ કિલો છે

error: