Satya Tv News

મધ્યપ્રદેશના ભોપાલમાં એક મહિલા અને તેના બીજા પતિની જાહેરમાં ચાકૂ મારીને હત્યા કરી દીધી. હત્યાનો આરોપ મહિલાના પહેલા પતિ વિરૂદ્ધ છે. તેને પત્નીને સાથે આવવાનું કહ્યું હતું, જેનો તેને ઈનકાર કરતા રોષે ભરાયેલા આરોપીએ 6 વર્ષની દીકરી સામે જ દંપતીની હત્યા કરી નાખી.

ઘટના શહેરના અશોકા ગાર્ડના સેમરા વિસ્તારની છે. મૃત મહિલાનું નામ અરુણા ઉર્ફે રચના (22) છે, તો તેના બીજા પતિનું નામ રાજેન્દ્ર સિંહ છે. આ હત્યાનો આરોપ રચનાના પહેલા પતિ સુનિલ માલવિય (32) પર છે.

હું, મમ્મી અને પપ્પા બાઈક પર ઘરે જઈ રહ્યાં હતા. રસ્તામાં સુનિલ આવ્યો. મમ્મીને કહ્યું- ઘરે ચા. મમ્મીએ ઈનકાર કરી દીધો. મમ્મીએ કહ્યું મરી જશું. તેમને મમ્મીને ચાકૂ મારી દીધું, પપ્પાને પણ ચાકૂ મારી દીધું. બંને મરી ગયા. મમ્મીને સુનિલે માર્યો. પપ્પા ની સાથે નથી જવું. તેઓ મારતા હતા, તેથી મમ્મીએ ઘર છોડ્યું હતું.

error: