Skip to main content

Satya Tv News

ભરૂચ જિલ્લાના મઘ્યસ્થ ડેપો ખાતે કાદવ કીચડનું સામ્રાજ્ય, ગંદકી, વોશરૂમને તાળા અને પીવાનું પાણી બંધ લઈને વિધાર્થીઓ તેમજ મુસાફરોને પડતી અગવડો સામે એન.એસ.યુ.આઈ. એ ડેપો ખાતે દેખાવો કર્યા હતા. બુધવારે ભોલાવ એસ.ટી. ડેપોમાં ભારે કાદવ કીચડ વચ્ચે એક બસ ફસાઈ ગઈ હતી. બસ નીકળી નહીં શકતા વિધાર્થીઓ, મુસાફરો અને કર્મચારીઓએ બસને ધક્કામારી બહાર કાઢવાની સ્થિતિ સર્જાઈ હતી.

error: