Satya Tv News

ભરૂચ તાલુકાના સેગવા ગામે પોહચી “વંદે ગુજરાત વિકાસ યાત્રા”
આઝાદીનાં 75 વર્ષની ઉજવણી અંતર્ગત વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન
ઉજ્જવલા,વિધવા સહાય,વૃદ્ધ પેન્શન યોજનાઓ સરકારની ભેટ ગણાવી

આઝાદીનાં અમૃત મોહત્સવની ઉજવણી અંતર્ગત છેલ્લા ૨૦ વર્ષ માં થયેલાં વિકાસના કામો ને લોકો સુધી પોહચાડવા માટે વંદે ગુજરાત વિકાસ યાત્રા નો રથ ભરૂચ તાલુકાના સેગવા ગામે પોહચ્યો હતો અહીં હાઈસ્કૂલ શાળા કમ્પાઉન્ડ ખાતે રથ પોહચતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે ભરૂચ તાલુકા નાયબ -ટી ડી ઓ મહેશ ભાઈ -જિલ્લા પંચાયત સદસ્ય મલંગ ખાંન પઠાણ સેગવા સરપંચ મજું બેન ગોરધન ભાઈ વસાવા અગ્રણી ગુલામ ભાઈ નાથા કમ મંત્રી તલાટી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાંઆ પ્રસંગે વડાપ્રધાન મોદી ના નેતૃત્વ માં ગુજરાત તમામ રાજ્યો માં આગળ રહ્યું છે.ઉજ્જવલા યોજના વિધવા સહાય યોજના વૃદ્ધ પેન્શન યોજના ઓ સરકાર ની ભેટ ગણાવી હતી.

વિડિઓ જર્નલિસ્ટ નિમેષ ચૌહાણ સાથે સત્યા ટીવી કરજણ

error: