Satya Tv News

દુકાનના ટેબલના ખાનામાંથી

કેમેરા, રોકડ રકમ સહીતકૂલ રૂ. ૨૪,૨૫૦/- ચોરીની ફરિયાદ

નર્મદાજિલ્લાના તિલકવાડા તાલુકાના દેવલીયા ગામે હાર્ડવેરની દુકાનના શટર ના તાળા તોડી દુકાનમાંથીકેમેરા, રોકડ રકમ સહીતકૂલ રૂ. ૨૪,૨૫૦/- ચોરીની ફરિયાદતિલકવાડા પોલીસ મથકે નોંધાઈ છે

જેમાં ફરિયાદી દિવ્યેશભાઈ નરસિંહભાઈ જાતે.લાલકીયા .૨૨૦ નમસ્કાર સોસાયટી, દેવલીયાની ફરિયાદની વિગત અનુસાર ફરીયાદી દિવ્યેશભાઈ
ની પટેલ મશીનરી એન્ડ હાર્ડવેર દુકાનના શટરના તાળા તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા.અને દુકાનના ટેબલના ખાનામા એક થેલીમા મુકેલ રૂપિયા પાંચના સિક્કા કિ.રૂ. ૧૫,૭૫૦/- તથા મુખ્ય ઓફિસના ગલ્લામામુકેલ અલગ અલગ દરની ચલણી નોટો અંદાજે કિ.રૂ. ૪,૫૦૦/- તથા એક ફોટા પાડવાનો કેમેરોકિ.રૂ. ૪૦૦૦/- ની મળી કુલ કિ.રૂ. ૨૪,૨૫૦/- ચોરી કરી નાસી જઈ ગુનો કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ,સત્યા ટીવી રાજપીપલા

error: