ભારત સરકારે ફેક અને ભારત-વિરોધી કન્ટેન્ટ પ્રકાશિત કરવાના આરોપસર 7 ભારતીય અને એક પાકિસ્તાનથી સંચાલિત એમ કુલ 8 યુટ્યુબ ચેનલ્સને બ્લોક કરી દીધી છે. આઈટી એક્ટ 2021 અંતર્ગત ભરવામાં આવેલા આ પગલામાં એક ફેસબુક એકાઉન્ટ પણ બ્લોક કરવામાં આવ્યું છે.
- Loktantra Tv- 23,72,27,331 વ્યૂઝ, 12.90 લાખ સબસ્ક્રાઈબર
- U&V TV- 14,40,03291 વ્યૂઝ, 10.20 લાખ સબસ્ક્રાઈબર
- AM Razvi- 1,22,78,194 વ્યૂઝ, 95,900 સબસ્ક્રાઈબર
- Gouravshali Pawan Mithilanchal- 15.99.32,594 વ્યૂઝ, 7 લાખ સબસ્ક્રાઈબર
- SeeTop5TH- 24,83,64,997 વ્યૂઝ, 33.50 લાખ સબસ્ક્રાઈબર
- Sarkari Update- 70,11,723 વ્યૂઝ, 80,900 સબસ્ક્રાઈબર
- Sab Kuch Dekho- 32,86,03,227 વ્યૂઝ, 19.40 લાખ સબસ્ક્રાઈબર
- News ki Dunya (પાકિસ્તાની)- 61,69,439 વ્યૂઝ, 97,000 સબસ્ક્રાઈબર