Skip to main content

Satya Tv News

મધ્યપ્રદેશના નાગદા-ઉન્હેલ માર્ગ પર એક માર્ગ અકસ્માતમાં 4 બાળકોના મોત થઈ ગયા છે અને 11 બાળકો ઘાયલ થયા છે. સ્કૂલ વાન બાળકોને લઈને સ્કૂલ જઈ રહી હતી ત્યારે એક તેજ રફ્તાર ટ્રકે તેને ટક્કર મારી દીધી હતી.

વાનમાં બેઠેલા બાળકો નાગદાના ફાતિમા કોન્વેન્ટ સ્કૂલના હતા. વાન જ્યારે બાળકોને લઈને જઈ રહી હતી ત્યારે રોન્ગ સાઈટથી સામે આવી રહેલી ટ્રકે વેનને ટક્કર મારી દીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વાનનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે કચડાઈ ગયો હતો

error: