Skip to main content

Satya Tv News

વડોદરાના મહેમાન બન્યા ઓલયમ્પિકના ગોલ્ડ વિજેતા
VNFના ગરબાની મુલાકાત લીધી
ખેલૈયાઓના ઉત્સાહમાં વધારો કર્યો

ઓલિમ્પિકમાં જવેલીન થ્રોમાં ગોલ્ડ મેડલીસ્ટ એથલીટ નિરજ ચોપરા ગત રાત્રીના વડોદરાના મહેમાન બન્યા હતા,જ્યાં તેવોએ VNFના ગરબાની મુલાકાત લીધી હતી અને ખેલૈયાઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો.

ખુદ નીરજ પણ માતાજીના ચોકમાં ગરબા રમવા જોડાયા હતા,નીરજની ઝલક જોવા ખેલૈયામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકો ગરબે ગુમી રહ્યા છે તે અદભુત છે.જ્યારે દેસના સ્પોટ ના ભવિષ્ય અંગે જણાવ્યું હતું. કે જ્યાર થી તેને ઓલયમ્પિક માં ગોલ્ડ મેડલ જીત્યો છે.ત્યાર થી લોકો માં અને ખાસ કરી ને જુનિયર ખેલાડીઓ માં એથલીટ પ્રત્યે રુચી જાગી છે, જ્યારે આવનારી નેશનલ સ્પોર્ટસ ગેમ ના સ્પર્ધકો ને શુભકામનાઓ પાઠવી હતી, સાથે સાથે વિવિધ સ્પોર્ટસ માં દેશ નું ભાવિ ઉજ્જવળ હોવા ની વાત પણ કરી હતી, જ્યારે ખેલ ને વધુ પ્રોત્સાહન મળે તે હેતુ .માટે વડા પ્રધાન મોદી ને મળનારહોવા ની વાત પણ કરી હતી

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી વડોદરા

error: