Satya Tv News

ભારતીય દવા કંપની કફ સિરપ પીવાથી આફ્રીકી દેશ ગાંબિયામાં 66 બાળકોના મોતના આરોપો વચ્ચે દેશમાં વધુ કેટલીક કંપનીઓના સેમ્પલ ફેલ થઈ ગયા છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) દ્વારા ગયા મહિને જાહેર કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે લગભગ 45 દવાઓના સેમ્પલ નબળી ગુણવત્તાના હોવાનું જાણવા મળ્યું છે. ફેલ થયેલા સેમ્પલમાંથી 13 હિમાચલ પ્રદેશમાં સ્થિત મેન્યુફેક્ચરિંગ યુનિટના છે. જે દવાઓના સેમ્પલ નિષ્ફળ ગયા છે તેમાં પેરાસિટામોલ પણ સામેલ છે. જે ખૂબ જ વપરાશમાં લેવાય છે અને સામાન્ય છે

Methycobalamin, Alpha Lipoic acid- USV Pvt Ltd. Baddi

Paracetamol Tablets – T&G Medicare, Baddi

Paracetamol Tablets- Alco Formulation, Faridabad

Paracetamol Tablets- ANG Lifesciences, Solan

Chlordiazepoxide- Wockhardt, Nalagarh

Amoxicillin-Potassium Clavulanate- Mediwell Bioteh solan

Vitamin D3 Chewable tablets- Maxtar Biogenics, Nalagarh

Ofloxacin and Ornidazole tablets- Amkon Pharmaceuticals, Mohali

Lvermectin dispersible Tablets- Plena Remedies, Baddi

Itraconazole Capsules- Theon Pharmaceuticals, Baddi

Gentamicin Injection- BM Pharmaceuticals, Chandigharh

Mefenamic acid tablets- Navkar Lifesciences, Baddi

Aluminium hydroxide- Biogenetic Drugs Pvt Ltd. Baddi

error: