Satya Tv News

છત્તીસગઢની રાજધાની રાયપુરથી જોડાયેલા દુર્ગ જિલ્લાના અમલેશ્વરમાં એક બુલિયન દુકાનમાં ધોળાદિવસે અસામાજિક તત્વોએ દુકાન માલિકની ગોળી મારીને હત્યા કરી દીધી. હત્યા કર્યા બાદ ગુંડાઓએ લાખો રૂપિયાના ઘરેણાં પણ લૂંટીને લઇ ગયા. બંને શખ્સોએ એકદમ નજીકથી વેપારીને ધડાધડ ગોળીઓ મારી. થોડીક્ષણોમાં જ ઘરેણાં લઇને દુકાનથી નાસી છૂટ્યા. આ બંને હત્યારાઓમાંથી એક યુવકનો સીધા હાથની કોણીની નીચેથી કપાયેલો છે.

Created with Snap
error: