Satya Tv News

• ઉમેદવારોની યાદીમાં છોટુ વસાવાના નામની જાહેરાત નથી.

• નાદુરસ્ત તબિયતને લઇ છોટુ વસાવા ચૂંટણી નહી લડે

• ઝઘડિયા બેઠક પરથી કોઇ નામ જાહેર નથી કરાયું

ગુજરાતના રાજકારણને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં BTP સુપ્રીમો છોટુ વસાવા ચૂંટણી લડશે નહી.  તેમજ BTPએ 12 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. અને તેમાં છોટુ વસાવાના નામની જાહેરાત કરાઇ નથી. તથા નાદુરસ્ત તબિયતને લઇ છોટુ વસાવા ચૂંટણી લડશે નહી.

error: