Satya Tv News

ચીનમાં કોવિડ-19ના સંક્રમણને રોકવા માટે લાદવામાં આવેલા નિયંત્રણોને ભારે વિરોધ બાદ હળવા કરી દેવામા આવ્યા છે. જેના કારણે પરિસ્થિતિ ખુબ જ વણસી રહી છે. ચીનમાં શરૂઆતથી જ કોરોનાને કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ઓક્ટોબરમાં ચાઇનીઝ સોશિયલ મીડિયા પર ચોખા માંગવાનો વીડિયો ખુબ વાઈરલ થયો હતો. એ પછી હવે ફરી એકવાર ચીનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ દવા માટે ભીખ માંગતો જોવા મળી રહ્યો છે.

error: