ભરૂચ કલરવ સ્કૂલ ખાતે 31 મો વાર્ષિક ઉત્સવ મનાવ્યો
છેલ્લા 30 વર્ષથી કલરવ સ્કૂલ કાર્યરત
દિવ્યાંગ બાળકોને અભ્યાસ કરાવી શકે છે
ભરૂચની કલર શાળામાં શારીરિક અને માનસિક રીતે વિકલાંગ બાળકો અભ્યાસ કરતા હોય છે છેલ્લા 30 વર્ષથી કલરવ સ્કૂલ કાર્યરત છે અને વાલીઓ તેમના દિવ્યાંગ બાળકોને અભ્યાસ કરાવી શકે છે
દિવ્યાંગ બાળકો પણ આર્થિક રીતે પગભર બને તે માટે શાળા તરફથી વિવિધ પ્રોજેક્ટ અને કાર્યક્રમો મૂકવામાં આવતા હોય છે જે અંતર્ગત કલરવ સ્કુલને 31 વર્ષ સફળતાના પૂર્વ પૂર્ણ કરી 32 માં વર્ષમાં મંગળ પ્રવેશ ની ઉજવણી સંસ્કાર ભારતી હોલ રૂમટા સ્કૂલ ખાતે કરવામાં આવી હતી.જેમાં વિકલાંગ બાળકોએ નૃત્ય સાથે અનેક કૃતિઓ રજૂ કરી હતી.આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સ્કૂલના સ્થાપક નીલાબેન મોદી, શિક્ષક ગણ સહિત વાલીગણ ઉપસ્થિત રહી બાળકોની કૃતિઓ નિહાળી હતી.
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સત્યા ટીવી ભરૂચ