Satya Tv News

નાગરીકોને નાણાકીય લેવડ-દેવડમાં સરળતા રહે તે માટે મારા અંકલેશ્વર-હાંસોટ વિધાનસભાના હાંસોટ તાલુકામાં સમાવિષ્ટ પંડવાઈ સુગર ખાતે “ધી ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો – ઓપરેટીવ બેન્ક લિ. પંડવાઈ ATM” નો શુભારંભ કરાવ્યો. જેનો રહેણાંક વિસ્તારના લોકોને કોઈપણ સમયે નાણાકીય લેવડદેવડ અને ATM ની અન્ય સેવાનો લાભ મળી રહેશે.

આ શુભારંભ પ્રસંગે સંગઠનના પદાધિકારીઓ, મોરચાના હોદ્દેદારો, કર્મઠ કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

error: