Satya Tv News

બે આરોપીની અટકાયત કરી (૧)ભાવેશ ધીરુભાઈ રાઠોડ રહે -વીરાવળ (૨) વિમલભાઈ મગનભાઈ પટેલ રહે – દેલવાડા અને અન્ય ત્રણ આરોપી ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા.(૧) નસીમુદીન નિઝામમુદીન હાફિજ ઉર્ફે આઝાદ રહે. નવસારી (૨) સંજય વલ્લભભાઇ પટેલ રહે વેરાવળ (૩) રાજુ ઉર્ફે રાજુ પોલીસ રહે બોરસી માછીવાડ બાતમી આધારે સી.આઇ.ડી ક્રાઈમ અને રેલવેઝ વિભાગને બાતમી મળી હતી કે પર પ્રાંત નો ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ભરી દેલવાડા ગામ માં આવનો છે જે આધારે ડીટેકટીવ પોલિસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાય.કે.ઝાલા તથા તેમનો સ્ટાફ સાથે રેડ કરી રૂ.૨,૪૦,૪૪૦ નો દારૂ સાથે ટોટલ મુદ્દા માલ બે કાર અને ત્રણ ફોન સાથે રૂ.૧૨,૬૮,૯૪૦ સાથે પકડી પાડવામાં આવ્યો.મરોલી પોલીસ સ્ટેશન ખાતે દારૂનો જથ્થો અને બંને કાર પોલિસ સ્ટેશન લાવીને ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરી હતી.મળતી માહિતી મુજબ અધિક પોલીસ મહાનિદેશક , સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ , ગુ.રા. , ગાંધીનગર સુચના અને માર્ગદર્શન મુજબ અને પોલીસ નાઓની નાયબ અધિક્ષક , સી.આઇ.સેલ ગાંધીનગર નાઓના સુપરવિઝન હેઠળ , ડીટેકટીવ પોલીસ સબ ઇન્સપેકટર એ.સી. ઇશરાણી , સી.આઇ.સેલ . , સી.આઇ.ડી.ક્રાઇમ નાઓને બાતમી હકીકત મળેલ કે એક ગાડીમાં પર પ્રાંતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આગળ – પાછળ પાયલોટીંગ કાર રાખી મોજે દેલવાડા ભીનાર રોડ , દેલવાડા સ્કુલ પાસે , તા.જી.નવસારી સીમમાં આવનાર છે જે આધારે વાય.કે. ઝાલા , ડીટેકટીવ પોલીસ સબ ઇન્સપેકટર તથા સ્ટાફના માણસો સાથે રેઇડ કરી પાયલોટીંગ કાર તથા મુદામાલ વાળી કાર પકડી પાડી સુરત ઝોન સી.આઇ.ડી. પોલીસ સ્ટેશને પ્રોહી એકટ કલમ -૬૫ એઇ , ૮૧ , ૮૩ , ૯૮ ( ૨ ) , ૧૧૬ – બી મુજબ નો ગુન્હો દાખલ કરાવી આગળની વધુ તપાસ સુરત ઝોન

વિડીયો જર્નાલિસ્ટ ઇરફાન સૈયદ સત્યા ટીવી નવસારી

error: