Skip to main content

Satya Tv News

તુર્કીયેમાં સવારે પણ 7.8ની તીવ્રતાના આવેલા ભૂકંપના હજારોના મોત નિપજ્યા હતા.

ફરી બીજી વખત 7.6ની તીવ્રતાન ભૂકંપ આવતા લોકોમાં ડરનો માહોલ

તુર્કીયેમાં આજે ભુકંપના આંચકાઓ ઉપર આંચકાઓ આવી રહ્યા છે. અહીં અગાઉ 7.8ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો તો ફરી 7.6નો ભૂકંપનો આંચકો આવતા ભારે જાનહાની સર્જાઈ છે. 7.6ની તિવ્રતાના ભૂકંપમાં 1300થી વધુ લોકોનો મોત થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે, જ્યારે 6000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભૂકંપના કારણે તુર્કીયેમાં અનકે ઈમારતો ધરાશાઈ થયી છે. સતત બીજો ભૂકંપ આવવાના કારણે ત્યાંના લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. ભૂકંપના પગલે અહીં પુરજોશમાં રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે.

error: