Satya Tv News

વાલિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ડુંગેરી ફળિયામાં રહેતો બુટલેગર રાકેશ દોલું વસાવા જલારામ પેટ્રોલ પંપ પાસેથી પસાર થવાનો છે જેવી બાતમીના આધારે પોલીસે વોંચ ગોઠવી હતી અને બુટલેગર રાકેશ વસાવા વિદેશી દારૂની ૧૦ નંગ બોટલ મળી કુલ ૧ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

error: