Skip to main content

Satya Tv News

જોહનીસબર્ગમાં ગોળીબાર ભરૂચના યુવાનની હત્યા.
ભરૂચ જંબુસરના યુવાનની હત્યા કરાય
નીગ્રો દ્વારા લૂંટ દરમ્યાન ઘટના બની
ફોડ્સ ટાવર પાસે ગોળી મારી જુબેર પટેલની હત્યા કરી નાખી

જંબુસરના નીગ્રો લુટારૂઓએ જોહનિસબર્ગમાં આવેલ ફોડ્સ બર્ગ ટાવર પાસે ગોળી મારી જંબુસર ની પટેલ સોસાયટી ખાતે રહેતા જુબેર ઇબ્રાહીમ દેગ પટેલની હત્યા કરી.

વિદેશમાં રોજગારી અર્થે જતા ભારતીય ઉપર હુમલાની ઘટનાઓ સતત બનતી રહેતી હોય છે આજે ફરી ભારતીય યુવકની હત્યા ની ઘટના સામે આવી છે જંબુસરના પટેલ સોસાયટી ખાતે રહેતા યુવાન જુબેર ઈબ્રાહીમ દેગ પરિણીત બે સંતાનોના પિતા છે તેઓ દક્ષિણ આફ્રિકામા બે વર્ષથી રોજગાર માટે વિદેશ ગયા હતા અને ફોડસ ટાવર પાસે નિગ્રો લૂંટારુઓ મોબાઈલ શોપ માં લૂંટ કરવા આવેલા નેગરો લૂંટારુઓએ ગોળીબાર કરતા જુબેર પટેલને ગોળી વાગી જતા તેનું મોત નીપજ્યું હતું. સદર બનાવની જાણ જંબુસર ખાતે રહેતા પરિવારને થતા શોક નું મોજુ ફરી વળ્યું હતું.

વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સત્યા ટીવી જંબુસર

error: