Satya Tv News

ગુજરાતની સરહદે આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા નવાપુર તાલુકાનાં ગામોમાં કરા પડ્યા હતા. સમગ્ર વિસ્તારના રસ્તાઓ પરનાં ખેતરોમાં આ જગ્યાએ કરાઓની સંપૂર્ણ સફેદ ચાદર છવાઈ ગઈ હતી. કાશ્મીરની જેમ બરફની ચાદર પથરાયેલી નજરે પડી રહી હતી.

ખેતરોમાં કરાઓની સફેદ ચાદર છવાઈ ગઈ
ધુલે જિલ્લાના ખોરી ટીટા વિસ્તારમાં ભારે કરા પડ્યા હતા. અહીં લીંબુના કદના કરા પડ્યા હતા. સમગ્ર વિસ્તારના રસ્તાઓ પરનાં ખેતરોમાં આ જગ્યાએ કરાઓની સફેદ ચાદર છવાઈ ગઈ હતી. આ અતિવૃષ્ટિને કારણે ઘઉં અને ડુંગળીના પાકને ભારે નુકસાન થયું છે. આ જગ્યાએ એટલા મોટા પ્રમાણમાં કરા પડ્યા છે કે કાશ્મીરની જેમ બરફની ચાદર પથરાયેલી નજરે પડી રહી હતી. કરા પડવાને કારણે રસ્તાઓ સફેદ બરફથી ઢંકાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે કરા સાથે તોફાન તેઓએ પહેલીવાર જોયું હતું.
વીજળીના કડાકા ભડાકા સાથે વાવાઝોડું શરૂ થયું હતું. નવાપુર તાલુકાના ખાંડબારા વિસ્તારના મોગરાણી વિસ્તારમાં થોડા પ્રમાણમાં કરા પડ્યા હતા. જ્યારે ભારે પવનને કારણે ખોગલપાડામાં ઘરનાં પતરાં ઊડી ગયાંની ઘટના બની હતી. તેમજ સાકરી તાલુકાના દહીવેલ, નિઝામપુર, જૈતણે, તિતાણે વિસ્તારમાં એક કલાકના વરસાદથી સમગ્ર પાકને નુકસાન થયું છે. જેના કારણે આ વિસ્તારમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વીજ પુરવઠો ખોરવાતા નવાપુર તાલુકાના નાગરિકો હેરાન પરેશાન થઇ ગયા છે. નવાપુર તાલુકાના ચિતવીમાં ખેડૂત સાકરેયા નુરજી ગાવિતના ખેતરમાં આવેલ કૃષિ પંપનો વીજ પોલ પડી જતા વાયરો તૂટી ગયા છે.

વીજળીના કડાકા ભડાકા સાથે વાવાઝોડું શરૂ થયું હતું. નવાપુર તાલુકાના ખાંડબારા વિસ્તારના મોગરાણી વિસ્તારમાં થોડા પ્રમાણમાં કરા પડ્યા હતા. જ્યારે ભારે પવનને કારણે ખોગલપાડામાં ઘરનાં પતરાં ઊડી ગયાંની ઘટના બની હતી. તેમજ સાકરી તાલુકાના દહીવેલ, નિઝામપુર, જૈતણે, તિતાણે વિસ્તારમાં એક કલાકના વરસાદથી સમગ્ર પાકને નુકસાન થયું છે. જેના કારણે આ વિસ્તારમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વીજ પુરવઠો ખોરવાતા નવાપુર તાલુકાના નાગરિકો હેરાન પરેશાન થઇ ગયા છે. નવાપુર તાલુકાના ચિતવીમાં ખેડૂત સાકરેયા નુરજી ગાવિતના ખેતરમાં આવેલ કૃષિ પંપનો વીજ પોલ પડી જતા વાયરો તૂટી ગયા છે.ખેતરોમાં કરાઓની સફેદ ચાદર છવાઈ ગઈ

error: