Satya Tv News

મુંબઇ ચેમ્બુરમાં પરીક્ષામાં કોપી કરતાં પકડાયા બાદ ૧૬ વર્ષીય વિદ્યાર્થિનીએ ઘરમાં ગળાફાંસો ખાધો હતો સ્કૂલમાં પરીક્ષા ચાલુ હતી. કિશોરીને પરીક્ષામાં કોપી કરતા શિક્ષકે પકડી હતી આ બાબતની તેની માતાને જાણ કરવામાં આવી હતી. આથી તે નિરાશ થઇ ગઇ હતી.

કલાસમાં કોપી કરતા પકડાતા તેને શરમ લાગી હતી. છેવટે તેણે ડિપ્રેશનમાં ઘરમાં ગળાફાંસો ખાધો હતો. તેના મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દીધો હતો.

error: