Satya Tv News

અંકલેશ્વરની બચપણ પ્લે સ્કુલમાં ફાઉન્ડેશન ડે ની કરાઈ ઉજવણી

બચપણ પ્લે સ્કુલ પાંચમા વર્ષના મંગળ પ્રવેશ નિમિત્તે ફાઉન્ડેશન ડે ની કરી ઉજવણી

કાર્યક્રમમાં શાળા પરિવાર રહ્યો ઉપસ્થિત

અંકલેશ્વર દીવા રોડ ઉપર આવેલ બચપણ પ્લે સ્કુલ ખાતે ફાઉન્ડેશન ડે ની ઉજવણી કરવામાં આવી હતી

YouTube player

આજરોજ અંકલેશ્વર દીવા રોડ ઉપર આવેલ બચપણ પ્લે સ્કુલ ચાર વર્ષ પૂર્ણ કરી પાંચમા વર્ષના મંગળ પ્રવેશ નિમિત્તે ફાઉન્ડેશન ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સ્કૂલના ડાયરેક્ટર વિમલ પાઠક, ગોપાલ શાહ અને શિક્ષકો સહીત વિદ્યાર્થીઓ દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં કિરીટ ભટ્ટ,શિવમ શાહ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: