બિહારના વૈશાલીમાંથી એક હૈયુ કંપાવનારી ઘટના સામે આવી છે. જ્યાં પાંચ છોકરાઓએ સગીરા પર બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો અને પછી તેને મારવા માટે જંતુનાશક દવા આપી હતી. બાળકીની હાલત નાજુક હોવાનું કહેવામાં આવી રહ્યું છે, હાલમાં તે હાજીપુર સદર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.