Skip to main content

Satya Tv News

‘ગદર 2’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. નાની ઝલકમાં પણ સની દેઓલની અદભૂત એક્ટિંગ જોવા મળી રહી છે. ફની ટીઝર જોઈને સ્પષ્ટ થાય છે કે આવનારી ફિલ્મ કેટલી શાનદાર હશે. ‘ગદર 2’ના ટીઝરે ચાહકોના દિલની ધડકન વધારી દીધી છે

YouTube player
error: