Satya Tv News

મંદિરમાં ભક્તોને સત્સંગ બંધ
હજારો હરિભક્તો આંદોલન પર ઊતર્યા
નારી સહશક્તિકરણના કાર્યો અચાનક રોક્યા
સત્સંગ હોલમાં સત્સંગ માટે વલખા માર્યા
ભરૂચના ટ્રસ્ટીઓએ ભક્તોનો તોડ્યો વિશ્વાસ 

https://fb.watch/l8641tL9ce/

ભરૂચ મંદિરમાં ભક્તોને સત્સંગ કરવાનું બંધ કરાવેલ હોવાથી આજથી આત્મીય સંસ્કારધામ ખાતે 200 હરિભક્તો પ્રતીકાત્મક આંદોલન પર ઊતર્યા હતા.

આ કરોડોના મંદિરની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે હજારો હરિભક્તોએ પોતાની આવક માંથી બચાવેલ પૈસાને મંદિરના કાર્ય માં આપ્યા હતા. કેટલાય બહેનોએ પોતાના લગ્નનું સોનુ ,મંગળસૂત્ર પણ દાનમાં આપેલ હતું. તેઓને પણ સત્સંગ હોલ માં રૂટિન સભા જે 7 વરસ થી ચાલતી હતી , તેમાં સત્સંગ પ્રવેશ માટે રોકવામાં આવ્યા.ત્યાં 84 વર્ષીય ગોરધન પટેલ ને મળ્યા જેઓએ પોતાના PF માંથી 25 લાખ રૂપિયા પૂ.હરિપ્રસાદ સ્વામીની મૂર્તિ દાન પેટે આપેલ હતી. જેમને પણ સત્સંગ હોલ માં સત્સંગ માટે આ ઉંમરે વલખા મારવા પડે છે.

નરેન્દ્ર મોદીનું સપનું યુવાધનને વિકાસને પંથે દોરવા, નારી સહશક્તિકરણના કાર્યો મહિલા સત્સંગીઓ દ્વારા ચાલવામાં આવતા હોય ત્યારે અચાનક રોકવામાં આવ્યા.હવે જોવાનું રહ્યું કે ટ્રસ્ટીઓ કયારે એમને પ્રવેશ આપશે. આત્મીય સંસ્કારધામ ,ભરૂચ ના ટ્રસ્ટીઓ એ ભક્તોનો વિશ્વાસ તોડ્યો.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂ

error: