Satya Tv News

૧૬ વર્ષની સગીરાને લગ્નની આપી લાલચ
સગીરાને લાલચ આપી યુવાન ભગાડી ગયો
વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

વાલિયા તાલુકાના એક ગામમાં મજુરી કરવા આવેલ ૧૬ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી યુવાન ભગાડી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી

માંગરોળ તાલુકાના એક ગામની ૧૬ વર્ષ ૮ માસની સગીરા વાલિયા તાલુકાના એક ગામમાં મજુરી કરવા માટે આવી હતી જેણીને માંગરોળ તાલુકાના હરસણી ગામના બામણ ફળિયામાં રહેતો સંતોષ ઉર્ફે શાંતુ કાનજી વસાવા પટાવી ફોસલાવી લગ્નની લાલચા આપી સગીરાને ભગાડી ગયો હતો બનાવ અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સત્યા ટીવી વાલિયા

error: