Satya Tv News

ગ્રેટર નોઇડામાં વિચિત્ર મામલો સામે આવ્યો છે. સોમવારે એક વ્યક્તિના લગ્ન થયા હતા. ત્યારબાદ સુહાગરાતમાં દુલ્હનના પેટમાં અચાનક દુખાવો થયો તો સસરાપક્ષના લોકોએ તેનું ચેકઅપ કરાવ્યું. અહીં જાણવા મળ્યું કે તે 7 મહિનાની પ્રેગનેન્ટ છે. ત્યારબાદ તે લોકોના પગ નીચેથી જમીન ખસી ગઈ. એટલું જ નહીં બીજા દિવસે દુલ્હને એક બાળકીને જન્મ આપ્યો હતો.

અહીં ડોક્ટરોએ તેનું ચેકઅપ કર્યું. આ દરમિયાન જાણવા મળ્યું કે કન્યા સાત મહિનાની પ્રેગનેન્ટ છે. આ સાંભળીને સાસરા પક્ષના લોકોના હોશ ઉડી ગયા. તો આગામી દિવસે મહિલાએ બાળકીને જન્મ આપ્યો. ત્યારબાદ યુવકના પરિવારજનોએ કન્યાના પરિવારજનોને માહિતી આપી અને દુલ્હનને રાખવાની ના પાડી દીધી.

error: