Satya Tv News

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ખરાબ હવામાનને કારણે, નીચેની ટ્રેનો 02 જુલાઈ 2023 ના રોજ રદ રહેશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર 09161 વલસાડ – વડોદરા પેસેન્જર સ્પેશિયલ 02 જુલાઈના રોજ રદ રહેશે.

  • ટ્રેન નંબર 09162 વડોદરા – વલસાડ પેસેન્જર સ્પેશિયલ 02 જુલાઈના રોજ રદ રહેશે.
  • ટ્રેન નંબર 22930 – વડોદરા – દહાણુ રોડ સુપરફાસ્ટ 02 જુલાઈના રોજ રદ રહેશે.
  • ટ્રેન નંબર 22929 – દહાણુ રોડ – વડોદરા સુપરફાસ્ટ 02 જુલાઈના રોજ રદ રહેશે.
  • ટ્રેન નંબર 12929 – વલસાડ-વડોદરા સુપરફાસ્ટ 02 જુલાઈએ રદ રહેશે
  • ટ્રેન નંબર 12930 – વડોદરા – વલસાડ સુપરફાસ્ટ 02 જુલાઈએ રદ રહેશે
  • ટ્રેન નંબર 19101 – વિરાર – ભરૂચ એક્સપ્રેસ 02મી જુલાઈના રોજ સુરત – ભરૂચ વચ્ચે રદ રહેશે.
  • ટ્રેન નંબર 09158 – ભરૂચ – સુરત પેસેન્જર સ્પેશિયલ 02 જુલાઈના રોજ રદ રહેશે.
  • ટ્રેન નંબર 09171 – સુરત – ભરૂચ પેસેન્જર સ્પેશિયલ 02 જુલાઈના રોજ રદ રહેશે.
  • ટ્રેન નંબર 09172 – ભરૂચ – સુરત પેસેન્જર સ્પેશિયલ 03 જુલાઈના રોજ રદ રહેશે.
  • ટ્રેન નંબર 09495 – વડોદરા – અમદાવાદ પેસેન્જર સ્પેશિયલ 02 જુલાઈના રોજ રદ રહેશે.
  • ટ્રેન નંબર 09496 – અમદાવાદ – વડોદરા પેસેન્જર સ્પેશિયલ 02 જુલાઈના રોજ રદ રહેશે.
  • ટ્રેન નંબર 19036 – અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ 02 જુલાઈના રોજ રદ રહેશે
  • ટ્રેન નંબર 19035 – વડોદરા – અમદાવાદ એક્સપ્રેસ 02 જુલાઈના રોજ રદ રહેશે
  • ટ્રેન નંબર 09315 – વડોદરા – અમદાવાદ પેસેન્જર સ્પેશિયલ 02 જુલાઈના રોજ રદ રહેશે.
  • ટ્રેન નંબર 09318 – આણંદ – વડોદરા પેસેન્જર સ્પેશિયલ 03 જુલાઈના રોજ રદ રહેશે

રેલ્વે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

error: