અજીત પવારે પાર્ટી સાથે બળવો કરીને રવિવારે એકનાથ શિંદેની શિવસેના અને ભાજપ ગઠબંધનવાળી એનડીએ સરકારમાં સામેલ થઈ ગયા છે. તેમણે
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલ જોવા મળી છે. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય અજીત પવારે પાર્ટી સાથે બળવો કરીને રવિવારે એકનાથ શિંદેની શિવસેના અને ભાજપ ગઠબંધનવાળી એનડીએ સરકારમાં સામેલ થઈ ગયા છે. તેમણે રાજભવનમાં ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા છે. તેમની સાથે જ છગન ભુજબળ સહિત એનસીપીના 8 અન્ય નેતા પણ શિંદે કેબિનેટમાં સામેલ થયા છે.