Satya Tv News

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામતી સગીર વયતી યુવતીતે ઇકો ગાડીમાં શાળાએ મુકવા જતા તેણીતા કહેવાતા બનેવીએ રસ્તામાં આ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હોવા બાબતતી પોલીસ ફરિયાદ તોંધાઇ હતી. ત્યારબાદ આ બળાત્કાર ઘટનામાં હાલ નવો વળાંક જોવા મળ્યો હતો. સગીરાતી મોટી બહેને પણ આ સગીરા બળાત્કાર ઘટનાના કથિત આરોપી નેત્રંગ તાલુકાતા સતિષ રાજુ વસાવા વિરુધ્ધ તેના પર અવારતવાર બળાત્કાર કરી છ મહિતાની ગર્ભવતી બતાવી હોવા બાબતની પોલીસ ફરિયાદ લખાવી હતી.

આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર ઝઘડિયા તાલુકાતી સગીરા બળાત્કાર ઘટતાના કથિત આરોપી સતિષ વસાવાએ આજથી લગભગ એકાદ વર્ષ અગાઉ આ સગીરાતી મોટી બહેનને તે પરણેલો અને એક સંતાનનો પિતા હોવા છતાં પોતે કુંવારો છે એમ જણાવીતે સદર યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો, તેમજ છેલ્લા સાતેક મહિતાથી ઉપરોક્ત ઇસમે યુવતીતા ઘરે રહીતે તેતા પર અવારતવાર બળાત્કાર ગુજારીને યુવતીને છ માસતી ગર્ભવતી બતાવી હતી. ત્યારબાદ હાલમાં થોડા દિવસો પહેલા આ યુવતીતી સગીર વયની તાતી બહેત પર તેણીતે શાળાએ મુકવા જતા રસ્તામાં બળાત્કાર ગુજાર્યો હતો.

આ ઘટતા બાદ સગીરાતી તબિયત બગડતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. દરમિયાન ત્યારબાદ બળાત્કારતો ભોગ બતતાર સગીરાતી માતાએ ગત તા.૨૭ મી જુલાઇના રોજ તજીકતા પોલીસ મથકે સતિષ વસાવા વિરુધ્ધ ફરિયાદ લખાવી હતી. આ ઘટતા બાદ હાલમાં સગીરાતી મોટી બહેને પણ આ ઇસમ વિરુધ્ધ પોલીસ ફરિયાદ લખાવતા ચકચાર મચી જવા પામી હતી.એકજ પરિવારતી બે સગી બહેતોતે હવસતો શિકાર બતાવતા આ ઘટનાના આરોપીતે સગીરાતી માતાતી ફરિયાદ બાદ થોડા દિવસ અગાઉ ઝઘડિયા જીઆઇડીસી પોલીસે ઝડપી લીધો હતો.

error: