Satya Tv News

રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ના આગામી બીજા તબક્કાનો હેતુ લોકો સાથે જોડાવાનો અને તેમની સમસ્યાઓને ઉઠાવવાનો રહેશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને આસામ વિધાનસભામાં વિપક્ષના નેતા દેવબ્રત સૈકિયાએ જણાવ્યું હતું કે, આ યાત્રા સપ્ટેમ્બરના પહેલા ભાગમાં શરૂ થવાની છે.

Created with Snap
error: